Kriti Sanonના આકર્ષક સાડી-બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh04, Jan 2024 05:09 PMgujaratijagran.com

કૃતિ સેનન

કૃતિ સેનન બોલિવૂડની હિટ અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે

એથનિક લુક

પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપનાર કૃતિ એથનિક વિયરમાં એકદમ અપ્સરા લાગે છે

ગોર્જિયસ સ્ટ્રિપ સાડી

હાલમાં જ ડીવાએ ઈન્સ્ટાગ્રામ પર મલ્ટી કલરની સ્ટ્રિપ સ્લિમ સેક્વિન બોર્ડર સાડીમાં ગોર્જિયસ લુક શેર કર્યો છે

ગોલ્ડન લુક

આ ગોલ્ડન કલરની સ્લિક સાડીની સાથે કૃતિનો કટ સ્લીવ્સ જીરો નેક બ્લાઉઝ ઘણો બ્યૂટીફુલ લુક આપી રહ્યો છે

કિલર ઈન બ્લેક સાડી

કૃતિ આ બ્લેક કલરની ચમકદાર નેટિડ સાડી હાલ્ટર નેક બ્લાઉઝમાં કિલર જોવા મળી રહી છે

મલ્ટી સાડી લુક

સાટન મલ્ટી પ્રિન્ટ સાડી ઓફ શોલ્ડર બ્લાઉઝમાં અભિનેત્રીનો આકર્ષક લુક જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'સાલાર' અભિનેત્રી Shruti Haasanના ઈન્ડિયન અને વેસ્ટર્ન લુક