'સાલાર' અભિનેત્રી Shruti Haasanના ઈન્ડિયન અને વેસ્ટર્ન લુક


By Thakur Dharmendrasinh Dilipsinh02, Jan 2024 02:32 PMgujaratijagran.com

શ્રુતિ હાસન

હાલમાં જ પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સાલાર'માં જોવા મળેલી શ્રુતિ હાસન ખૂબ જ પોપ્યુલર અભિનેત્રી છે

શાનદાર અભિનેત્રી

શ્રુતિ હાસને સાઉથની સાથે સાથે હિંદી સિનેમાની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

યેલો ડ્રેસ

શ્રુતિ હાસન આ મસ્ટર્ડ યેલો કલરના ડ્રેસમાં ખૂબસૂરત દેખાઈ રહી છે

ઈન્ડિયન આઉટફિટ

શ્રુતિ હાસન પાસે વેસ્ટર્નથી લઈને ઈન્ડિયન સુધી દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે

વેસ્ટર્ન લુક

બ્લેક કલરના આ ડ્રેસમાં શ્રુતિ હાસન ઘણી જ આકર્ષક જોવા મળી રહી છે

સાડી લુક

આ સાડીમાં પણ શ્રુતિ હાસન ઘણી જ ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Nora Fatehiના ખૂબસૂરત સાડી લુક્સ