Nora Fatehiના ખૂબસૂરત સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh02, Jan 2024 01:33 PMgujaratijagran.com

નોરા ફતેહી

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રી નોરા ફતેહી ઘણી પોપ્યુલર છે

પિંક સાડી

આ પિંક સાડીમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

ગ્રીન સાડી

નોરા ફતેહી ગ્રીન કલરની આ સાડીમાં આકર્ષક દેખાઈ રહી છે

ઓફ વ્હાઈટ

ઓફ વ્હાઈટ પસંદ કરતી મહિલાઓ નોરાની આ સાડી પરથી આઈડિયા લઈ શકે છે

શિમરી સાડી

ટ્રેડિશનલમાં ગ્લેમરસ દેખાવા માટે બ્લેક કલરની શિમરી સાડીને પેયર કરી શકાય છે

રોયલ લુક

અભિનેત્રી નોરા ફતેહીની રોયલ લુક વાળી સાડી ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવી દેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથ

ખૂબ જ ખાસ છે Mrunal Thakurના ઈન્ડિયન લુક્સ