વાસ્તુશાસ્ત્રમા ઘરની દિશાઓ ઉપરાંત ઘણી એવી વાતો જણાવવામા આવી છે જેનો અમલ કરવાથી ગરીબ પણ અમીર બની શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વનો અને શુભ માનવામા આવે છે, કારણ કે ત્યાથી જ ઘરમા દેવી દેવતાઓનો પ્રવેશ થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર 3 વસ્તુઓનો છંટકાવ કરવાથી કોઈપણ વ્યક્તિ પર ધનવર્ષા થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાથી દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર મીઠાનુ પાણી છાંટવુ શુભ માનવામા આવે છે. મીઠાવાળા પાણીને છાંટવાથી ઘરમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી રોજ જો કોઈ વ્યક્તિ આગળ જણાવેલ 3 ઉપાયો કરે છે તો જલ્દી જ જીવનમા ધનવર્ષા થઈ શકે છે.