પાલક અને કારેલાનું જ્યૂસ પીવાથી આ ફાયદો થાય છે


By Jivan Kapuriya07, Jul 2023 12:25 PMgujaratijagran.com

જાણો

પાલક અને કારેલામાં કાટલાક એવા ગુણો મળે છે કે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આવો જાણીએ પાલક અને કારેલાનું જ્યૂસ પીવાથી મળતા ફાયદાઓ વિશે.

પાલકના પોષક તત્વો

આમાં કેલ્શિયમ,આયરન, મેગ્નેશિયમ,ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ,જીંક સિવાય વિટામિન સી, એનર્જી,પ્રોટીનના ગુણો હોય છે.

કારેલાના પોષક તત્વો

કરેલામાં વિટામિન બી1,બી2 અને બી3, વિટામિન સી, મેગ્નેશિયમ,ફોલેટ, જીંક, ફોસ્ફરસ,મેગેનીજના ગુણો હોય છે.

વજન ઘટાડો

જો તમારો વજન વધારે હોય અને તમારે તેને ઓછું કરવું હોય તો તમે પાલક અને કારેલાનું જ્યૂસ પી શકો છો. જેનાથી તમે કેલરી ઓછી કરી શકો છો.

સ્વસ્થ આંખો માટે

પાલક અને કારેલાનું જ્યૂસ વિટામિન એ અને સી તમારી આંખોને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બને છે. તમે તેનું દરરોજ સેવન કરી શકો છો.

મજબૂત હાડકાઓ માટે

કેલ્શિયમ અને વિટામિન કે માટે ગુણોથી ભરપૂર હોવાથી હાડકાને મજબૂત બનાવવામાં મદદ મળે છે. જેનાથી હાડકાનો ખૂબ સારો વિકાસ થાય છે.

યાદશક્તિમાં વધારો

પાલક અને કારેલાના જ્યૂસમાં વિટામિન કે,લ્યૂટિન,ફોલેટ અને બીટા કેરોટીનથી ભરપૂર હોય છે જે પીવાથી યાદશક્તિ વધી શકે છે.

પાલક અને કારેલાનું જ્યૂસ પીવાથી શરીરને ફાયદો મળે છે. સ્વાસ્થને લગતી તમામ જાણકારી

માટી ઉંમર થવાની સાથે વાળ સફેદ થઈ જાય છે, જાણો કારણ