વિશ્વમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુનો ફોબિયા હોય જ છે. પછી તે સામાન્ય માનવી હોય કે પછી બૉલિવૂડ સ્ટાર્સ. આવા જ કેટલાક સેલેબ્સ અને તેમના ફોબિયા પર નજર નાંખીએ...
આ લિસ્ટમાં બિપાશા બસુનું નામ પ્રથમ આવે છે. તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ બિપાશાને પોતાના જ હાસ્યથી ડર લાગે છે
બૉલિવૂડના 'દબંગ' સલમાન ખાને લિફ્ટથી ડર લાગે છે. એક્ટરને લાગે છે કે, ક્યાંક લિફ્ટના નટ-બૉલ્ટ નીકળીને નીચે ના પડી જાય
બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફને ટામેટાનો ફોબિયા છે. આ વાત
આલિયા ભટ્ટને અંધારામાં સૌથી વધુ ડર લાગે છે. એક્ટ્રેસને અંધારા ઓરડામાં સૂતા ડર લાગે છે, તે બેડરૂમમાં પણ લાઈટ ઑન રાખીને સૂવે છે
'પઠાણ' એક્ટર શાહરુખ ખાનને ઘોડાથી ખૂબ જ ડર લાગે છે. ફિલ્મ કરણ અર્જુનના સેટ પર એક્ટર ઘોડા પરથી પડવાના કારણે ડરી ગયો હતો
બૉલિવૂડની ટૉપ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણને સાપથી ખૂબ જ ડર લાગે છે
બૉલિવૂડનો હેન્ડસમ હન્ક રણબીર કપૂર પણ છોકરીઓની જેમ કૉકરોચથી ખૂબ જ ડરે છે.