રવીના ટંડને શેર કરી દીકરીના જન્મદિવસની સુંદર તસવીરો
By Gujarati Jagran
18, Mar 2023 03:46 PM
gujaratijagran.com
રવીનાની દીકરી રાશાનો 16 માર્ચે 18મો જન્મદિવસ હતો
રાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ફોટોઝ શેર કર્યા છે
પોતાના જન્મદિવસે બર્થડે ગર્લ બહુ જ સિમ્પલ બોડી કોન શોર્ટ ડ્રેસમાં દેખાઈ હતી
અહીં તમે રાશાને કેક કટ કરતા જોઈ શકો છો
રાશા મમ્મી રવીના અને ફ્રેન્ડ્સ સાથે ખુશ દેખાઈ રહી છે
આ ફોટોઝ જોઈને કહી શકાય કે રાશાએ પોતાનો બર્થ ડે સરસ રીતે ઉજવ્યો
રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન રાશા દરેક લુકમાં પોતાની મમ્મીને ટક્કર આપે છે
શનાયા કપૂર સાડી અને લહેંગા લુક્સમાં લૂંટી રહી છે મહેફિલ, જુઓ તસવીરો
Explore More