શનાયા કપૂર સાડી અને લહેંગા લુક્સમાં લૂંટી રહી છે મહેફિલ, જુઓ તસવીરો


By Sanket Parekh18, Mar 2023 03:44 PMgujaratijagran.com

શનાયા કપૂરનો સાડી લુક્સ

એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પોતાના લુક્સ અને આઉટફિટ્સના કારણે કાયમ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પાસે શાનદાર સાડી અને લહેંગાનું કલેક્શન છે

બ્યૂટીફૂલ ઈન લહેંગા

શનાયા કપૂર પાસે શાનદાર લહેંગા કલેક્શન છે. જેનાથી આપ ઈન્સ્પિરેશન લઈ શકો છો અને ટ્રાય કરી શકો છો

ટ્રેડિશનલ લુક

વેસ્ટર્ન લુક્સ હોય કે ટ્રેડિશન લુક્સ શનાયા કપૂર દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

શિમરી સાડી

શનાયા કપૂરના શિમરી સાડી લુકને આપ કૉકટેલ પાર્ટી કે ફેયરવેલ પાર્ટીમાં કેરી કરી શકો છો

પાર્ટી પરફેક્ટ

જો આપ ટ્રેડિશનલ લુક્સમાં પાર્ટીની શાન બનવા માંગતા હોવ તો શનાયા કપૂરના આ લુકને જરૂર ટ્રાય કરો

વેડિંગ વાઈબ્સ

જો તમારા કોઈ નજીકના મિત્ર કે સબંધીના લગ્ન હોય અને આઉટફિટ વિશે ખ્યાલ ના આવતો હોય તો શનાયા કપૂરના આ લુક્સને ટ્રાય કરી શકો છો

સોનાક્ષી સિંહાના ટોપ ઈન્ડો વેસ્ટર્ન લુક્સ