સોનાક્ષી સિંહાના ટોપ ઈન્ડો વેસ્ટર્ન લુક્સ


By Gujarati Jagran18, Mar 2023 03:34 PMgujaratijagran.com

સોનાક્ષી સિંહા એક્ટિંગ કરતા વધારે પોતાના લુક્સ માટે ફેમસ છે

અભિનેત્રીનો દરેક લુક બહુ એટ્રેક્ટિવ હોય છે

તમે સોનાક્ષીના આ ઈન્ડો વેસ્ટર્ન લુકને ટ્રાય કરી શકો છો

સોનાક્ષી પર આ શિમરી લુક બહુ ક્લાસી લાગી રહ્યો છે

સોનાક્ષીનો આ વ્હાઇટ ઈન્ડો વેસ્ટર્ન લુક તમે પાર્ટીમાં ટ્રાય કરી શકો છો

ફેન્સને ફ્લોરલ પ્રિન્ટમાં સોનાક્ષીનો લુક બહુ પસંદ છે

ગ્રીન કલરના બોડી કોનમાં સોનાક્ષીની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

સમરમાં તમે સોનાક્ષીનો આ લાઈટ કલર ડ્રેસ પણ અપનાવી શકો છો

વેડિંગ સિઝનમાં પરફેક્ટ છે ડાયના-તારાના લહેંગા લુક્સ, જુઓ તસવીરો