બૉલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી અને તારા સુતરિયા પોતાની એક્ટિંગ કરતાં વધારે લુક્સને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે
બન્ને એક્ટ્રેસ અવારનવાર પોતાના ઈન્ડિયન લુક્સનો જલવો વિખેરતી જોવા મળે છે.
આજે અમે તમને ડાયના અને તારાના બેસ્ટ લહેંગા લુક્સનું કલેક્શન દેખાડવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે ઈન્સ્પિરેશન લઈ શકો છો
અભિનેત્રીનો આ હેવી વર્ક લહેંગો પહેરીને કોઈ પણ બ્રાઈડલ પોતાને મહારાણીનો લુક આપી શકે છે
ડીવાનો આ પિન્ક કલરનો ચંદેરી સિલ્ક લહેંગો, ડીપનેક સ્ટ્રેપ ચોલી અને બિગ ઈયર રિંગ લુક વેડિંગ માટે પરફેક્ટ છે
તારા સુતરિયાનો આ પીચ કલર સિલ્વર વર્ક લહેંગો અને ગજરા હેર સ્ટાઈલ આપને રૉયલ લુક આપી શકે છે
વેડિંગ ફંક્શન માટે ડાયનાનો આ બ્લેક શિમરી લહેંગો તમને પાર્ટીમાં એકદમ ડિફરન્ટ લુક આપશે
અભિનેત્રી આ ઑલ વ્હાઈટ એન્ડ વન્ડર કલર લહેંગો ક્રિસ ક્રોસ પેટર્ન ડીપનેક ચોલી અને વ્હાઈટ ચોકર લુકમાં ગોર્જિયસ લાગી રહી છે.