બૉલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાના ઉમદા અભિનયથી ફેન્સના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે.
આજે અમે તમને ડિવાના WOW સાડી લુક્સ દેખાડવા જઈ રહ્યાં છીએ. જેને જોઈને તમ પણ પાગલ થઈ જશો
આ લાઈટ પિન્ક કલરની ફ્યૂઝન ધોતી સાડીમાં તાપસી પન્ની એકદમ આકર્ષક લાગી રહી છે
ડીવાના પ્રિન્ટેડ સાડી સાથે સ્ટ્રેપ બ્લાઉઝ લુક્સ સમર સિઝન માટે બેસ્ટ રહેશે
વ્હાઈટ પ્લેન સાડી કેટલો ગોર્જિયલ લુક આપી શકે છે? જેનો અંદાજો આપ તાપસીની આ વ્હાઈટ સાડી અને રેડ કૉમ્બિનેશન બ્લાઉઝથી લગાવી શકો છો
આ ડાર્ક કલરની પ્રિન્ટેડ હેન્ડલૂમ સિલ્ક સાડી અને કાનમાં ઝૂમખા એક્ટ્રેસને એકદમ રૉયલ લૂક આપી રહ્યાં છે