આન્દ્રે રસેલની વાઈફ છે બેહદ ખુબસુરત, જુઓ તસવીરો
By Jagran Gujarati
16, Mar 2023 04:45 PM
gujaratijagran.com
વેસ્ટ ઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ સિક્સ હીટિંગ માટે જાણીતો છે
રેસલે પોતાના T20 કરિયરમાં કુલ 67 મેચ રમી છે
રસેલની વાઈફ જેસિમ લોરા હોટનેસના મામલે બધાથી આગળ છે
IPLની ઘણી સીઝનમાં તે KKRને સપોર્ટ કરતી જોવા મળી છે
જેસિમ લોરા શાહરુખ ખાનની બહુ મોટી ફેન છે
જેસિમ અલગ અલગ બ્રાન્ડ્સ માટે ફોટો શૂટ કરે છે
જેસિમ મિયામી શહેરની રહેવાસી છે
શું છે તું ઝૂઠી મેં મક્કારની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિટનેસનું સિક્રેટ?
Explore More