હાલના દિવસોમાં હિન્દી ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો જોવાનું લોકો વધારે પસંદ કરે છે.
સાઉથ એક્ટ્રેસના લુક્સ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે.
આજે અમે આપને સાઉથ એક્ટ્રેસના એથનિક લુક્સ દેખાડવા જઈ રહ્યાં છીએ. જેને જોઈને આપ પણ પાગલ થઈ જશો
સાઉથ એક્ટ્રેસ સામંથી રૂથ પ્રભુના દરેક સાડી લુક ખૂબ જ શાનદાર હોય છે
સાઉથ અને હિન્દી ફિલ્મોની પૉપ્યૂલર એક્ટ્રેસ રશ્મિકા મંદાના ઈન્ડિયન લુકમાં કહેર મચાવે છે
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી તમન્ના ભાટિયાના સાડી લુક દરેકથી ડિફરન્ટ હોય છે
કીર્તિ સુરેશ પણ એથનિક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
રકુલ પ્રિતના ઈન્ડિયન લુકનો અંદાજ સૌથી નિરાળો હોય છે. એક્ટ્રેસના દરેક દેશી લુક સૌથી વધુ ફૉલો કરવામાં આવે છે.