કાજલ અગ્રવાલે બોલ્ડ ફોટોશૂટમાં શેર કરી તસવીરો, See Pics


By Sanket Parekh30, Mar 2023 04:39 PMgujaratijagran.com

તસવીરો વાયરલ

કાજલ અગ્રવાલની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેને 20 મિનિટમાં 23 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આટલું જ નહીં, 330ની આસપાસ કૉમેન્ટ પણ થઈ ચૂકી છે.

ભરપુર કૉમેન્ટ

કાજલ અગ્રવાલે આ તસવીરો ટેગ કરીને અનેક લોકોને ક્રેડિટ પણ આપી છે. જ્યારે એક્ટ્રેસની આ તસવીરો પર અનેક લોકોએ શાનદાર કૉમેન્ટ કરી છે.

હોટ પોઝ

અગાઉ કાજલ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી. જેમાં એક્ટ્રેસને હોટ પોઝ આપતી જોઈ શકાય છે.

ઈમ્પ્રેસિવ પિક્ચર

કાજલ અગ્રવાલના ફોટો પર એક યુઝર્સે લખ્યું કે, આપે મૉડલિંગ શરૂ કરી દેવું જોઈએ. અન્ય એક યુઝર્સે લખ્યું કે, ઈમ્પ્રેસિવ પિક્ચર

લગ્નજીવન

કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યાં છે. એક્ટ્રેસને એક દીકરો પણ છે

પુત્ર પ્રેમ

કાજલ અગ્રવાલ અવારનવાર પોતાના પુત્ર સાથે પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસનો પુત્રપ્રેમ પણ લોકોને ખૂબજ પસંદ પડી રહ્યો છે.

ફિલ્મોમાં વાપસી

કાજલ અગ્રવાલ ફિલ્મોમાં વાપસી કરવા માટે આતુર છે. તે અવારનવાર પોતાની મૉડલિંગ સાથે સંકળાયેલી તસવીરો શેર કરતી રહે છે

વર્કફ્રન્ટ

કાજલ અગ્રવાલે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેના હટકે અંદાજને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

જેકલીન ફર્નાન્ડીઝે લેટેસ્ટ આઉટિંગની તસવીરો શેર કરી, જોઈને નજર નહીં હટે