જેકલીન ફર્નાન્ડીઝે લેટેસ્ટ આઉટિંગની તસવીરો શેર કરી, જોઈને નજર નહીં હટે


By Sanket Parekh30, Mar 2023 04:25 PMgujaratijagran.com

રેન્ડમ ક્લિક

જેકલીન ફર્નાન્ડીઝે આ અવસરે પોતાની રેન્ડમ ક્લિક કરેલી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં એકટ્રેસને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.

કિલર સ્માઈલ

એક તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝ ગાડીમાં બેસીને કિલર સ્માઈલ આપી રહી છે. આ દરમિયાન તેના હાથમાં તેના પેઈન્ટિંગની બે ફોટો ફ્રેમ જોઈ શકાય છે

પંજાબી કુડી

આ તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝ પંજાબી કુડી બનેલી જોવા મળી રહી છે. એક તસવીરમાં એક્ટ્રેસ સેટ પર લસ્સી પીતી જોવા મળી રહી છે

ગ્રુપ મસ્તી

આ તસવીરમાં એક્ટ્રેસ પોતાના ગ્રુપ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. એક તસવીરમાં જેકલીન સાથે સોનુ સુદ પણ જોવા મળી રહ્યો છે

ટ્રેડિશનલ લુક

આ તસવીરમાં એક્ટ્રેસનો ટ્રેડિશનલ લુક જોઈ શકાય છે. જો કે આ તસવીર પર જેકલીનને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે

મની લોન્ડ્રિંગ કેસ

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સહઆરોપી છે. હાલ આ મામલો કોર્ટમાં છે.

જેલમાંથી લવ લેટર

સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને જેલમાંથી લવલેટર પણ લખ્યો છે. જેમાં 'કૉનમેન'એ એક્ટ્રેસને મિસ કરતો હોવાની વાત કરી છે.

સુકેશ સાથે તસવીરો લીક

જેકલીન ફર્નાન્ડીઝની સુકેશ ચંદ્રશેખર સાથેની અનેક તસવીરો લીક થઈ છે. જેમાં બન્ને એકબીજા સાથે કોજી થતાં જોઈ શકાય છે.

અંકિતા લોખંડેનો સિલ્ક સાડીઓમાં જોવા મળ્યો શાહી અંદાજ, SEE Pics