સાઉથની આ અભિનેત્રીઓ બ્લેક સાડીમાં લાગે છે હુસ્નની મલ્લિકા


By Dharmendra Thakur20, Mar 2023 04:23 PMgujaratijagran.com

બ્લેક સાડી

મોટાભાગના લોકોને બ્લેક કલર પસંદ હોય છે, તમે સાઉથની અભિનેત્રીઓના બ્લેક સાડી લુકથી ઈન્સપિરેશન લઇ શકો છો

કલ્યાણી પ્રિયદર્શન

સાઉથની ફેમસ અભિનેત્રી કલ્યાણીનો દરેક લુક શાનદાર હોય છે

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનો ઈન્ડિયન અને વેસ્ટર્ન લુક બંને શાનદાર હોય છે

પૂજા હેગડે

પૂજા હેગડે ખૂબસૂરતી અને શાનદાર એક્ટિંગના કારણે ઘણી પોપ્યુલર છે

કાજલ અગ્રવાલ

બ્લેક સાડીની સાથે કાજલ અગ્રવાલે ડીપ નેક બ્લાઉઝ કેરી કર્યો છે

પ્રિયંકા મોહન

પ્રિયંકા મોહનની બ્લેક સાડીમાં સિલ્વર વર્ક પણ કરવામાં આવ્યું છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ટીના દત્તના એથનિક લુક્સ પર થઈ જશો ફિદા