ટીના દત્તના એથનિક લુક્સ પર થઈ જશો ફિદા
By Gujarati Jagran
20, Mar 2023 04:10 PM
gujaratijagran.com
ટીનાની એક્ટિંગના લાખો ફેન્સ દીવાના છે
સોશિયલ મીડિયા પર ટીનાના ફોટોઝ તરત જ વાયરલ થઈ જાય છે
સીરિયલની સાથે ટીનાએ બિગ બોસના માધ્યમથી પણ લોકોના દિલ જીત્યા છે
તમે ટીનાના એથનિક કલેક્શનથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
સિમ્પલ સોબર લુકમાં ટીના બહુ જ સુંદર લાગી રહી છે
ટીનાની પર્સનાલિટી બહુ જ એટ્રેક્ટિવ છે
પાર્ટીમાં તમે ટીનાનો શિમરી સાડી લુક અપનાવી શકો છો
હિના ખાનના ડ્રેસિસ લગાવે છે પાર્ટીમાં ચાર ચાંદ
Explore More