સાઉથની આ અભિનેત્રીઓએ બૉલ્ડનેસથી મચાવ્યો કહેર, જુઓ તસવીરો


By Sanket Parekh20, Mar 2023 04:45 PMgujaratijagran.com

કાજલ અગ્રવાલ

સાઉથ સિનેમામાં કાજલ અગ્રવાલની હૉટનેસના ચર્ચા છે. એક્ટ્રેસ પોતાની બોલ્ડ અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે

શ્રિયા સરન

સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરનના બોલ્ડ લુક્સ અવારનવાર સોશિયલ મીડિયામાં છવાતા રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ દ્રશ્યમ 2માં જોવા મળી હતી

રશ્મિકા મંદાના

'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના પણ સાઉથની બોલ્ડ એક્ટ્રેસની લિસ્ટમાં છે. એક્ટ્રેસ અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરતી જોવા મળે છે

કીર્તિ સુરેશ

કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની હૉટનેસ માટે જાણીતી છે.

શ્રૃતિ હસન

કમલ હસનની લાડલી શ્રૃતિ બૉલ્ડનેસની બાબતમાં કોઈ બૉલિવૂડ એક્ટ્રેસ કરતાં કમ નથી

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બેહદ બોલ્ડ એક્ટ્રેસ પૈકીની એક છે

એક સમયે TV પર રાજ કરતી હતી આ એક્ટ્રેસેસ, આજે બેઠી છે ઘરે