ત્રિશા કૃષ્ણન સાઉથ અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, તે હંમેશા ટ્રેન્ડમાં રહે છે
કાંજીવરમ સાડીમાં એક્ટ્રેસ ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
યેલો સિલ્ક સાડીમાં એક્ટ્રેસ આ લુક ઘણો શાનદાર લાગી રહ્યો છે
બ્લૂ સાડી અને ઓફ વ્હાઇટ કલરના બ્લાઉઝમાં એક્ટ્રેસનો સિમ્પલ એન્ડ સોબર લુક ફેન્સને ગમી રહ્યો છે
ત્રિશા કૃષ્ણનની આ બ્લેક સાડી પણ તમે ટ્રાય કરી શકો છો
બ્લૂ નેટ સાડીમાં ફ્લાવર એમ્બ્રોયડરી કરવામાં આવી છે
ત્રિશા કૃષ્ણનની આ યેલો સાડીમાં ફેદર વર્ક કરવામાં આવ્યું છે
વ્હાઇટ કલરની સાડીમાં મિરર વર્ક કરવામાં આવ્યું છે