અંજલિ અરોરાના આ સૂટ ડિઝાઇન છે ગજબ


By Dharmendra Thakur10, Feb 2023 05:39 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા સ્ટાર

અંજલિ અરોરાનો એક વીડિયો કચ્ચા બાદામ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો

પટિયાલા સૂટ

અભિનેત્રીની પાસે શાનદાર સૂટ કલેક્શન છે, તમે પણ તેના લુક્સથી આઈડિયા લઇ શકો છો

એમ્બ્રોયડરી ડિઝાઇન

બ્લૂ કલરના શરારા પેટર્ન સૂટમાં મલ્ટીકલર એમ્બ્રોયડરી કરવામાં આવી છે

ફ્લાવર પ્રિન્ટેડ

વ્હાઇટ કલરના સૂટમાં પિંક કલરનો ફ્લાવર પ્રિન્ટેડ આ સૂટ ઘણો શાનદાર લાગી રહ્યો

રેડ વેલવેટ સૂટ

અંજલિ અરોરા આ રેડ વેલવેટ સૂટમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

બ્લૂ લોન્ગ સૂટ

લાઇટ બ્લૂ કલરના લોન્ગ સૂટમાં સિલ્વર વર્કની એમ્બ્રોયડરી કરવામાં આવી છે

સિમ્પલ સોબર

અંજલિ અરોરા રોયલ બ્લૂ કલરના આ સૂટમાં ઘણા સિમ્પલ અને સોબર લુક આપી રહી છે

વ્હાઇટ સૂટ

અંજલિ અરોરા આ વ્હાઇટ સૂટમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COM ની સાથ

મૌની રોયનો શાનદાર બ્લૂ આઉટફિટ કલેક્શન