મૌની રોય પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી પાસે બ્લૂ આઉટફિટનું શાનદાર કલેક્શન છે
થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં મૌની રોય ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
બ્લૂ અને યેલો બિકીનીમાં મૌની રોય પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
મૌની રોય લાઇટ બ્લૂ કલરની બેકલેસ ડ્રેસમાં ઘણી આકર્ષક જોવા મળી રહી છે
જો તને પાર્ટી લવર છો તો અભિનેત્રીનો આ ડ્રેસ ટ્રાઇ કરી શકો છો
ડીપ નેક સેટિન ડ્રેસની સાથે મૌનીએ વ્હાઇટ જીન્સ કેરી કરેલ છે
થાઇ હાઇ સ્લિટ સ્ટ્રીપ ડ્રેસમાં મૌની રોયનો આ લુક પાર્ટી માટે પરફેક્ટ છે
અભિનેત્રી ઘણી ક્લાસી લાઇફસ્ટાઇલ જીવે છે અને તેટલા જ ક્લાસી તેના લુક્સ છે