નાગિન ફેમ મૌની રૉયનું નામ સૌ કોઈ જાણે છે. એક્ટ્રેસ પાસે બ્લૂ આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે.
થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં મૌની ખૂબ જ હૉટ લાગી રહી છે. આ રિવીલિંગ ડ્રેસ બીચ લુક માટે એકદમ પરફેક્ટ છે
બ્લૂ અને યેલો બિકિનીમાં મૌની રૉય પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
લાઈટ બ્લૂ કલરના બેકલેસ ડ્રેસમાં એક્ટ્રેસ બોલ્ડ લાગી રહી છે. મૌનીએ આ તસવીરમાં સનગ્લાસ પહેર્યાં છે
જો તમે પાર્ટી લવર હોવ અને કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો તો એક્ટ્રેસના આ ડ્રેસને ટ્રાય કરી શકો છો
ડીપ નેક સેટિન ડ્રેસ સાથે મૌનીએ વ્હાઈટ જીન્સ કેરી કર્યું છે. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે
થાઈ હાઈ સ્લિટ સ્ટ્રીપ ડ્રેસમાં મૌની રૉયનો આ લુક એકદમ પરફેક્ટ છે. આપ પણ એક્ટ્રેસના આ લુક્સને ટ્રાય કરી શકો છો