જૂહી ચાવલા એવરગ્રીન એક્ટ્રેસ પૈકીની એક છે. એક્ટ્રેસ 90ના દાયકાથી દર્શકોના દિલો પર રાજ કરે છે
જૂહી ચાવલાની ફેશન સેન્સ શાનદાર છે. પર્પલ કલરનો આ આઉટફિટ્સ એક્ટ્રેસે તાજેતરમાં સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં કેરી કર્યો હતો
એક્ટ્રેસ મોટાભાગે ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળે છે. જૂહી ચાવલાનું એથનિક કલેક્શન ખૂબ જ શાનદાર છે
મજેન્ટા પિન્ક કલરના આ ડ્રેસમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આ ડ્રેસ એક્ટ્રેસને અફલાતૂન લુક આપી રહ્યો છે
રેડ ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ સાથે જૂહી ચાવલાએ બ્લેક હિલ્સ અને ગ્રીન નેકલેસ કેરી કર્યો છે.
ગ્રીન કલરનો આ શરારા શૂટ વેડિંગ લુક માટે પરફેક્ટ છે. એક્ટ્રેસે આ આઉટફિટ સાથે હેવી રેડ નેકલેસ પેયર કર્યું છે
જૂહી ચાવલા સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે અને ફેન્સને પોતાની અંગત લાઈફ વિશે અપડેટ આપતી રહે છે
જૂહી ચાવલાના આ એથનિક લુક તમે પણ ટ્રાય કરી શકો છો. એક્ટ્રેસનો દરેક આઉટફિટ અફ્લાતૂન હોય છે.