ઈશા કંસારા એક સારી અભિનેત્રીની હોવાની સાથે તેની ફિટનેસ માટે જાણીતી છે.
તે સોશિયલ મીડિયામાં અવાર-નવાર તસવીરો શરે કરે છે.
તેનો ચાહકવર્ગ ઘણો મોટો છે.
તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં તે એટલી સુંદર દેખાઈ રહી છે કે, ચાહકો તેની બ્યુટીનું સિક્રેટ પુછી રહ્યા છે.
ઘણા ચાહકો કહી રહ્યા છે કે તમારી સ્માઈલથી મારો દિવસ સુધરી ગયો.
તેણે તાજેતરમાં બોયફ્રેન્ડ સિદ્ધાર્થ અમત સાથે લગ્ન કર્યા છે.