જાનકી બોડીવાલાએ ગોવાના દરિયા કિનારે માણી મજા, જુઓ સેલિબ્રેશનના ફોટો


By Kishan Prajapati09, Feb 2023 05:14 PMgujaratijagran.com

ક્યૂટ સ્માઇલ

એક્ટ્રેસ જાનકી બોડીવાલા આ ફોટોમાં દરિયા કિનારે હિંચકા પર બેસીને ક્યૂટ સ્માઇલ સાથે પોઝ આપી રહી છે.

માર્કેટમાં મિરર સેલ્ફી

જોનકી બોડીવાલાએ ગોવાનું લોકલ માર્કેટ એક્સપ્લોર કર્યું હતું. આ દરમિયાન તેને મિરર સેલ્ફી પણ લીધી હતી.

નારિયેળ પાણીની મોજ

જાનકી બોડીવાલાએ દરિયા કિનારે એન્જોય કર્યા બાદ નારિયેળ પાણીની મોજ માણી હતી.

ફ્રેન્ડ્સ સાથે મસ્તી

એક્ટ્રેસે ગોવામાં નાઇટ પાર્ટીની તેના ફ્રેન્ડ સાથે મજા માણી હતી.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોતાં રહો ગુજરાતી જાગરણ.

ATMમાંથી પૈસા ઉપાડતા સમયે આ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ, નહીંતર પસ્તાશો