Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુના આ ડ્રેસીસને ટ્રાય કરીને લાગશો સ્ટાઈલિસ્


By Sanket M Parekh02, Aug 2025 04:01 PMgujaratijagran.com

ફેમસ એક્ટ્રેસ સામંથા

સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ હંમેશા પોતાની એક્ટિંગ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. આજે તે કોઈ ઓળખની મહોતાજ નથી.

સામંથાના લુક્સ

સામંથા પોતાની ગ્લેમરસ અદાઓથી યંગ ગર્લ્સને ઈન્સ્પાયર કરે છે. એક્ટ્રેસ પાસે દરેક પ્રકારના આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે.

યંગ ગર્લ્સ માટે ફેશન ટિપ્સ

જો તમે દરેક પ્રસંગે સ્ટાઈલિસ્ટ અને હોટ દેખાવા માંગતા હોવ, તો એક્ટ્રેસના આ ડ્રેસથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.

પ્રિન્ટેડ સાડી

દરેક ભારતીય નારીને સાડી પહેરવી તો ગમતી જ હોય છે. જો તમે રક્ષાબંધન પર સાડી પહેરવા માંગતા હોવ, તો એક્ટ્રેસ જેવી હેવી પ્રિન્ટેડ સાડી સાથે જ્વેલરી પહેરીને તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો.

થાઈ સ્લિટ ડ્રેસ

નાઈટ પાર્ટીમાં સેક્સી દેખાવા માટે, હાઈ હીલ્સ સાથે થાઈ સ્લિટ ડ્રેસ પહેરી શકો છો. આ તમને હોટ લુક આપશે.

ઓફ શોલ્ડર ગાઉન

જો તમે ઓફિસ ઇવેન્ટ માટે ડ્રેસ શોધી રહ્યા છો, તો ઓફ શોલ્ડર ગાઉન સાથે મેચિંગ ચોકર પણ સ્ટાઈલ કરી શકો છો. આ તમારા લુકને ક્લાસી બનાવશે.

ડેનિમ ડ્રેસ

સામંથાની જેમ સ્ટાઇલિશ દેખાવા માટે આવા ડેનિમ ડ્રેસથી પ્રેરણા લો. આ પ્રકારના આઉટફિટ યુવાન છોકરીઓ માટે પરફેક્ટ છે.

કુર્તી સેટ

જો તમે ઓફિસમાં સાદગીથી બધાનું દિલ જીતવા માંગો છો, તો સામંથાના આ કુર્તી સેટ લુકને કેરી કરવાનું ભૂલશો નહીં.

TMKOC: તારક મહેતાની 'રોશન ભાભી'ના આ ટ્રેડિશનલ ડ્રેસને એક વખત અચૂક ટ્રાય કરો