સાઉથ એક્ટ્રેસ Samantha ના પાર્ટી પરફેક્ટ ગોર્જિયસ ડ્રેસીઝ


By Dharmendra Thakur03, Jan 2023 04:34 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનો વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસ વેડિંગ ફંક્શનમાં કેરી કરવા માટે પરફેક્ટ છેઓફ શોલ્ડર ડ્રેસ

વિન્ટર પાર્ટી માટે સામંથાના આ આઉટફિટથી આઇડિયા લઇ શકાય છેવિન્ટર પાર્ટી

સામંથા રૂથ પ્રભુનો ગ્રીન ગાઉન કોઇપણ પાર્ટીમાં તમને અલગ લુક આપશેગાઉન

સામંથાનો આ સ્ટાઈલિશ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પાર્ટીમાં સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માટે બેસ્ટ છેઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ

સામંથા રૂથ પ્રભુની વ્હાઈટ સાડી પાર્ટીના સિમ્પલ લુક માટે પરફેક્ટ છેસાડી

યશોદા એક્ટ્રેસ સામંથા આ બેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ દેખાઇ રહી છે. પાર્ટી માટે એક્ટ્રેસની ડ્રેસથી આઇડિયા લઇ શકો છેબેકલેસ ડ્રેસ

For More Stories like this:Click here

Makarsankratri 2023 પર બની રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે લાભ