Makar Sankranti 2023 પર બની રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે લાભ
By AkshatKumar Pandya
03, Jan 2023 01:31 PM
gujaratijagran.com
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 જાન્યુઆરીએ શનિ-સૂર્ય-શુક્રની યુતિ મકર રાશિમાં થશે. જેનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે
ત્રણ રાશિના જાતકોને આ યોગથી વિશેષ લાભ મળવાનો છે.
મેષ રાશિના જાતકો માટે આ યોગ શુભ માનવામાં આવે છે
વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. મકાન-વાહનમાં પણ વધારાના સંકેત છે.
મીન રાશિના જાતકો માટે આર્થિક બાબતે વૃદ્ધિ જોવા મળશે. આવકના સ્ત્રોત વધશે.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Hrithik Roshan એ શેર કર્યા 8 પેક એબ્સ, લોકોએ કરી આવી કોમેન્ટ
Explore More