Hrithik Roshan એ શેર કર્યા&8 પેક એબ્સ


By Kishan Prajapati03, Jan 2023 01:18 PMgujaratijagran.com

રિતીક રોશને તેના સોશિયલ મીડિયામાં શેર કરેલાં ફોટોમાં પર 8 પેક એબ્સ ફ્લોન્ટ કર્યા છે

રિતીક રોશનના 8 પેક એબ્સ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

રિતીક રોશને થોડાક દિવસ પહેલાં તેના બાળકો અને મિત્રો સાથે વેકેશન એન્જોય કર્યું હતું

રિતીક રોશને કહો ના પ્યાર હૈ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

કહો ના પ્યાર હૈ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ જીત્યા હતાં.

થોડાક સમય પહેલાં જ રિતીક રોશન સ્ટારર ફિલ્મ વિક્રમ વેઘા રિલીઝ થઈ હતી. જે લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Palak Tiwari ક્રોપ-ટોપ અને શોર્ટ્સમાં દેખાઇ આકર્ષક, જુઓ તસવીરો