Palak Tiwari ક્રોપ-ટોપ અને શોર્ટ્સમાં દેખાઇ આકર્ષક, જુઓ તસવીરો
By Dharmendra Thakur
03, Jan 2023 12:18 PM
gujaratijagran.com
પલક તિવારી બ્લુ ક્રોપ-ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં ક્વીન દેખાઈ રહી છેક્વીન
પલક તિવારી બાલ્કનીમાંથી પોઝ આપતી ઘણી ગોર્જિયસ લાગી રહી છેબાલ્કનીથી પોઝ
પલક ગ્લેમરસના મામલે પોતાની માં શ્વેતા તિવારીને પણ માત આપે છેગ્લેમરસ
અભિનેત્રી આ બ્લેક ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેબ્લેક
પલક તિવારી પોતાના લુક્સથી સોશિયલ મીડિયા પર રાજ કરે છેલુક્સ
પલક સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશેવર્ક ફ્રન્ટ
ALL PHOTO CREDIT: INSTAGRAM/ PALAK TIWARI
આ આસન દરરોજ કરો, પીઠનો દુઃખાવો થશે દૂર
Explore More