આ આસન દરરોજ કરો, પીઠનો દુઃખાવો થશે દૂર
By Rakesh Shukla
03, Jan 2023 11:15 AM
gujaratijagran.com
જંગાસન દરરોજ કરવાથી માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તમે તમારી જાતને ફિટ રાખી શકો છો. ચાલો જાણીએ આ આસનના અન્ય ફાયદા
ભુજંગાસન દરરોજ કરવાથી પીઠ સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થઇ શકે છે. થોડાક દિવસો સુધી આ આસન દરરોજ કરવાથી પીઠના દુઃખાવામાં રાહત થાય છે.&પીઠ માટે
કિડનીની સમસ્યામાં ભુજંગાસન ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ આસન કરવાથી કિડની પર ભાર આવે છે અને તેમાં રહેલા વિષાત્ક પદાર્થ બહાર નીકળે છે.&કિડની માટે
ભુજંગાસન કરવાથી અસ્થમાની સાથોસાથ સાયટિકાના દુઃખાવામાં પણ રાહત થાય છે. આ આસનનો અભ્યાસ દરરોજ કરવો જોઇએ.&અસ્થમા
વજનને નિયંત્રિત કરવા માટે ભુજંગાસન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ કરવાથી એક્સ્ટ્રા ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.&વજન કન્ટ્રોલ કરવા માટે
ભુજંગાસન કરવાથી ગળાના મસલ્સ અને થાઇરોડ ગ્રંથી હેલધી બનાવવામાં મદદ મળે છે. તેનાથી થાઇરોડની સાથે પૈરાથાઇરાઇડ ગ્રંથીયો પણ ઠીક થાય છે.&થાઇરોડ
આ આસન કરવાથી કરોડરજજુ ફ્લેક્સિબલ બને છે. કરોડરજજુને સ્ટ્રેચ કરવાથી સ્પાઇનલ અને પીઠ મજબૂત થાય છે.&કરોડરજજુ માટે
બોડીના મેટાબોલિઝ્મ સુધારવામાં ભુજંગાસન કરવું ઘણુંજ ફાયદાકારક માનવામાં આવે છે. આ આસનથી મેટાબોલિઝ્મને મજબૂત કરવામાં મદદ મળે છે.&મેટાબોલિઝ્મ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
શું છે Stock Marketમાં Stop Loss?
Explore More