રશ્મિકા મંદાના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી શાનદાર એક્ટ્રેસ છે
એક્ટ્રેસની એક્ટિંગ અને ખૂબસૂરતીની સાથે ફેન્સ તેની ડ્રેસિંગ સ્ટાઇલના પણ તેના દિવાના છે
એક્ટ્રેસનો આ નિયોન કલર ઓનલી બ્લેઝર ડ્રેસ લુક ઘણો કિલર લુક આપી રહ્યો છે
આ વ્હાઇટ કલરના સ્લિટ ડ્રેસમાં રશ્મિકા ઘણા શાનદાર લુક આપી રહી છે
સમર સિઝન માટે એક્ટ્રેસનો આ ડેનિમ સ્કર્ટ, ક્રોપ ટોપ અને જેકેટ લુક બેસ્ટ રહેશે
એક્ટ્રેસ આ ડીપનેક રેડ સાટન ગાઉનમાં આકર્ષક દેખાઇ રહી છે