કૃતિ સેનનના આકર્ષક બ્લેક એન્ડ વ્હાઇટ લુક્સ


By Dharmendra Thakur28, Feb 2023 04:59 PMgujaratijagran.com

શાનદાર એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાના અભિનયની સાથે ડ્રેસિંગ સેન્સથી પણ ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે

સ્લિટ સ્કર્ટ

કૃતિ સેનને હાલમાં જ એક એવોર્ડ ફંક્શન દરમિયાન સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપ કેરી કર્યો હતો

ક્રિસ ક્રોસ ગાઉન

એક્ટ્રેસ આ વ્હાઇટ કલરના ક્રિસ ક્રોસ ગાઉનમાં ઘણા સ્ટાઇલિશ લુક આપી રહી છે

ફ્રન્ટ કટ બોડીકોન ડ્રેસ

એક્ટ્રેસનો આ ફ્રન્ટ કટ બોડીકોન ડ્રેસ તમે પાર્ટી લુક માટે ટ્રાય કરી શકો છો

વ્હાઇટ શોર્ટ ડ્રેસ

એક્ટ્રેસે હાલમાં જ પોતાનો આ શોર્ટ વ્હાઇટ ડ્રેસમાં પ્રિટી લુક શેર કર્યો છે

બ્લેક શિમરી સાડી

કૃતિ આ બ્લેક શિમરી સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ઈશા દેઓલના આ લુક્સથી તમને પ્રેમ થઈ જશે