ઈશા દેઓલના આ લુક્સથી તમને પ્રેમ થઈ જશે


By 28, Feb 2023 04:33 PMgujaratijagran.com

બૉલીવુડની બિન્દાસ એક્ટ્રેસ છેલ્લા કેટલાક ટાઇમથી મોટા પરદાથી દૂર છે

કોઈ મેરે દિલ સે પૂછેથી ઈશાએ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

ઈશા દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિનીની પુત્રી છે

હાલમાં જ એક્ટ્રેસે વ્હાઇટ ડ્રેસમાં લેટેસ્ટ લુક શેર કર્યો

ડીવા આ ડ્રેસમાં બેહદ હોટ લાગી રહી છે

ઈશાની મનમોહક અદાના ફેન્સ આજે પણ દીવાના છે

ઈશા 41 વર્ષે પણ ફિટનેસ ફ્રીક છે, પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન ઈશા દરેક ડ્રેસમાં સુંદર લાગે છે

ઈશાના ફોટોઝ નિયમિતપણે વાયરલ થાય છે

Huma Qureshi Fashion: પ્લસ સાઈઝ ગર્લ હુમા કુરેશી પાસેથી લો ડ્રેસિંગ ઇન્સ્પિરેશન