પ્લસ સાઈઝ ગર્લ હુમા કુરેશી પાસેથી લો ડ્રેસિંગ ઇન્સ્પિરેશન
By
27, Feb 2023 04:26 PM
gujaratijagran.com
જો તમે પ્લસ સાઈઝ છો તો પરફેક્ટ આઉટફિટ માટે હુમાથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
બીચ પર ફરવા માટે એક્ટ્રેસનો આ લુક પરફેક્ટ છે
જો તમે કર્વ બતાવવા માગતા હોવ તો આ આઉટફિટ ટ્રાય કરી શકો છો
હુમાને ફેશન સેન્સ મામલે કોઈ હરાવી શકે એમ નથી
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન દરેક લુકમાં હુમા જામે છે
એક્ટ્રેસનો આ જંપસૂટ પણ લોકોને બહુ પસંદ આવ્યો છે
હુમાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
હુમાનો દરેક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે
ZEE સિને એવોર્ડ્સમાં આ હસીનાઓએ ફેલાવ્યો પોતાનો જાદુ
Explore More