સાઉથ એક્ટ્રેસ Pranitha Subhash દરેક લુકમાં દેખાય એકદમ ક્યૂટ
By Jignesh Trivedi20, Dec 2022 11:08 PMgujaratijagran.com
ક્યૂટ લુકહિન્દી અને સાઉથ ફિલ્મોમાં પોતાના સુંદર અભિનયથી ફેન્સનું દિલ જીતનારી પ્રણિતા સુભાષ એકદમ ક્યૂટ છે.
બ્યૂટી ઈન બ્લેકહાલમાંજ ડીવાએ બ્લેક કલરની શોર્ટ ડ્રેસ પહેરી હતી, જેમાં તે એકદમ સિમ્પલ લાગતી હતી.
કેઝ્યુઅલ આઉટફિટએક્ટ્રેસ કેઝ્યુઅલ લુકમાં પણ દિવાના કરે છે. હાલમાં જ પ્રણિતાએ પોતાના આ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રિપ ટોપ અને જિન્સમાં સિમ્પલ કેઝ્યુઅલ લુક શેર કર્યો હતો.&
સ્ટાઈલિશ લુકડીવાનો આ શોર્ટ ડ્રેસમાં સ્ટાઈલિશ લુક જોવા મળ્યો.
મેચ્યુઅલ બ્યૂટીઆ ફોટામાં એક્ટ્રેસ એકદમ મેચ્યુઅલ બ્યૂટી સાથે જોવા મળી. નો મેકઅપ લુકમાં એકદમ ગોર્જિયસ લાગી.
ગોર્જિયસ લુકએક્ટ્રેસ આ લાઈટ કલરના વન શોલ્ડર ગાઉનમાં ઘણી જ સ્વીટ એન્ડ સેક્સી જોવા મળી.