Bluetoothથી હેક થઈ જશે ફોન, આ રીતે રહો સેફ


By Jignesh Trivedi20, Dec 2022 07:45 PMgujaratijagran.com

જો તમે પણ Bluetoothના ઉપયોગમાં બેદરકારી રાખો છો તો તમે હેકર્સની નજરમાં આવી શકો છો

અનેક વખત લોકો તેને ડિસ્કવરી મોડમાં છોડી દે છે. એવામાં હેકર્સ તમારા ડિવાઈસ સુધી સહેલાયથી પહોંચી શકે છે.

તેઓ તમારા ડિવાઈસનો મોટા ભાગના ડેટાનો એક્સેસ મેળવી શકે છે. તે તમારી કોલ પર થયેલી વાતચીત પણ સાંભળી શકે છે.

પ્રાઈવેસી અને સિક્યોરિટીની દ્રષ્ટીએ ઘણું જ ખતરનાક સાબિત થઈ શકે છે. જેને BlueBugging કહેવાય છે.

એવામાં જો તમે પણ વારંવાર Bluetoothને ઓન રાખો છો અને તેનો ઉપયોગ ડિવાઈસ પેયરિંગ માટે કરો છો તમારે સાવધાની રાખવાની જરૂર છે.

Bluetoothથી અટેક કરવા માટે હેકર્સને તમારી રેન્જમાં હોવું જરૂરી છે. આવું વારંવાર પબ્લિક પ્લેસ પર થાય છે.

આ અટેકમાં ઘણી લિમિટેશન છે પરંતુ તેમ છતાં યૂઝરને ઘણું નુકસાન થઈ શકે છે.

કોઈપણ અજાણ્યા Bluetooth પેયરિંગને એક્સેપ્ટ ન કરો અને કામ ન હોય ત્યારે ડિવાઈસના Bluetoothને બંધ રાખો.

આ માટે અટેક્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે. એવામાં તમારા ડિવાઈસ અને સોફ્ટવેરને અપડેટ રાખો.

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો.

IAS બન્યા પછી શું મળે છે લાભ