IAS બન્યા પછી શું મળે છે લાભ
By Rakesh Shukla
20, Dec 2022 06:35 PM
gujaratijagran.com
IAS બનવા માટે દર વર્ષે લાખો કેન્ડિડેટ્સ આપે છે પરીક્ષા.
IAS બનવા માટે UPSC સિવિલ સેવા પરીક્ષા પાસ કરવી પડે છે.&
ત્રણ ફેઝમાં સિવિલ સેવા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
પ્રારંભિક, મેન્સ સિવિલ સર્વિસ પરીક્ષા અને પર્સનાલિટી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ.&
IASની ભૂમિકા કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રક્રિયા માટ જરૂરી પ્રતિક્રિયા આપવાની છે.&
સાતમા પગાર પંચ અનુસાર અધિકારીને 56,100 રૂ. મંથલી સેલરી હોય છે.&
અધિકારીને સબ્સિડી સાથે સરકારી આવાસ મળે છે.&
કૂક, ગાર્ડનર સહિત ઘરેલું સહાયતા પૂરી પાડવામાં આવે છે.&
જરૂર જણાય તો સુરક્ષા અને અન્ય કર્મચારી આપવામાં આવે છે.&
ઓન-ડ્યૂટી દરમિયાન સરકારી હોટલ અથવા બંગલોમાં રહેવા માટે કોઇ ચાર્જ વસૂલવામાં આવતો નથી.
ઓન-ડ્યૂટી દરમિયાન સરકારી હોટલ અથવા બંગલોમાં રહેવા માટે કોઇ ચાર્જ વસૂલવામાં આવતો નથી.
સેવાનિવૃત્તિ બાદ પેન્શનની સુવિધા હોય છે.&
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
તુલસીના ફાયદા જાણી લો
Explore More