પૂજા હેગડેના અદ્ભુત સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-20, 19:43 ISTgujaratijagran.com

પૂજા હેગડે

સાઉથ અને હિન્દી સિનેમાની અભિનેત્રી પૂજા હેગડેના દરેક જગ્યાએ દિવાના છે, અભિનેત્રીએ પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે

સાઉથ અભિનેત્રી

અભિનેત્રી પૂજા હેગડે સાઉથની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે, અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે

કિસી કા ભાઈ કિસી કી જાન

સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પૂજા હેગડેએ પોતાના લુકથી બધાનું દિલ જીતી લીધું

રેડ રફલ સાડી

આ રેડ રફલ સાડીમાં અભિનેત્રી ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રીની આ સાડી તમે કોકટેલ પાર્ટીમાં કેરી કરી શકો છો

સિલ્ક સાડી

જો તમે સિલ્ક સાડીના શોખીન છો તો અભિનેત્રીના આ લુકથી ઇન્સ્પિરેશન લઈ શકો છો

રફલ સાડી

સાડીના લુકને વેસ્ટર્ન ટચ આપવા માટે તમે રફલ સાડી કેરી કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શિલ્પા શેટ્ટીના ખૂબસૂરત લુક્સ