શિલ્પા શેટ્ટીના ખૂબસૂરત લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-20, 19:31 ISTgujaratijagran.com

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે

ડ્રેસિંગ સેન્સ

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે

ઓફ શોલ્ડર

બોલિવૂડની ફિટનેસ ફ્રીક અભિનેત્રી શિલ્પા આ ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

વ્હાઈટ સાડી

શિલ્પા શેટ્ટી વ્હાઈટ સિમ્પલ સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે

હાઇ સ્લિટ

શિલ્પા શેટ્ટી ગ્રીન હાઇ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક અને સિઝલિંગ લાગી રહી છે

ગાઉન

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કટ આઉટ ગાઉનમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ગરમીમાં સ્કિન ઈન્ફેક્શનથી બચાવશે આ નુસખા, એક વખત ટ્રાય કરી જુઓ