સાઉથ એક્ટ્રેસ Malavika Mohananએ સાડીમાં દેખાડી સાદગી, SEE Photos
By Sanket Parekh
19, Jan 2023 05:50 PM
gujaratijagran.com
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનને ઈન્સ્ટાગ્રામ પર સિમ્પલ સાડીમાં પોતાનો પ્રિટી લુક શેર કર્યો છે.
માલવિકાએ સિમ્પલ સાડીમાં સાદગીભર્યા અંદાજમાં ફેન્સના દિલ જીત્યા છે
આ તસવીરમાં એક્ટ્રેસની માદક અદા ફેન્સને ફિદા કરી રહી છે.&
અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
માલવિકા સાઉથની ફિલ્મોની લોકપ્રિય એક્ટ્રેસ છે.
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Samantha Ruth Prabhuની બીમારી બાદ સુંદરતા વધારે નિખરી, વિશ્વાસ ના હોય તો જુઓ તસવીરો
Explore More