Samantha Ruth Prabhuની બીમારી બાદ સુંદરતા વધારે નિખરી, વિશ્વાસ ના હોય તો જુઓ તસવીરો


By Sanket Parekh19, Jan 2023 04:40 PMgujaratijagran.com

સામંથા રૂથ પ્રભુનો લેટેસ્ટ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જે તેની અપકમિંગ ફિલ્મનો છે.&

સાઉથ એક્ટ્રેસ આ તસવીરોમાં બલાની ખૂબસુરત લાગી રહી છે.&

સામંથા આ લેટેસ્ટ લુકમાં હૉટ લાગી રહી છે. એક્ટ્રેસની તસવીરો પરથી નજર નહીં હટે

સામંથાની આ તસવીરો તેની આગામી ફિલ્મ 'શાકુંતલમ'ની છે.

સામંથા આ ફોટામાં સાદગી ભરેલા અંદાજમાં બેઠેલી જોવા મળી રહી છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

વાની કપૂરના આ 7 બોલ્ડ લુક્સથી તમારી નજર નહીં હટે