સાઉથ એક્ટ્રેસ Malavika Mohananનો ફ્રન્ટ કટ આઉટ ડ્રેસમાં સિઝલિંગ લુક


By Sanket Parekh24, Dec 2022 05:50 PMgujaratijagran.com

માલવિકા મોહનન યેલો ફ્રન્ટ કટ આઉટ ડ્રેસમાં હટકે પોઝ આપી રહી છે.

સાઉથ એક્ટ્રેસ માલવિકા પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

માલવિકા આ તસવીરોમાં પોતાના લાંબા વાળને વિખેરીને ફેન્સને પાગલ કરી રહી છે.

એક્ટ્રેસનો આ હોટ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ તસવીરોને ફેન્સ સિઝલિંગ ફોટોશૂટ ગણાવી રહ્યાં છે.

માલવિકા મોહન પોતાની કાતિલ અદાઓથી લોકોને પાગલ કરવાનું સારી રીતે જાણે છે.

For More Stories like this:Click here

ક્રિસમસ પર એક્ટ્રેસિસના આ રેડ આઉટફિટ આપશે તમને 'ગ્લેમરસ લુક'