ક્રિસમસ પર એક્ટ્રેસિસના આ રેડ આઉટફિટ આપશે તમને 'ગ્લેમરસ લુક'
By Dharmendra Thakur
24, Dec 2022 04:44 PM
gujaratijagran.com
આવતીકાલે 25 ડિસેમ્બર એટલે કે 'ક્રિસમસ ડે' છે. એવામાં તમે આ એક્ટ્રેસિસના રેડ આઉટફિટ ક્રિસમસ પાર્ટીમાં ટ્રાય કરી શકો છોક્રિસમસ લુક
નોરાનો આ રેડ શિમરી બોડીકોન ગાઉન તમને ક્રિસમસ પાર્ટીમાં આકર્ષક લુક આપશેનોરા ફતેહી
ગ્લેમરસ લુક માટે દીપિકા પાદુકોણનો આ બોસી લુક પણ બેસ્ટ છેદીપિકા પાદુકોણ
જાહ્નવીનો આ બેકલેસ ગાઉન તમને હોટ લુક આપશેજાહ્નવી કપૂર
સારાનો આ શોર્ટ ડ્રેસ સાથે શોર્ટ જેકેટ અટાયર પાર્ટી લુકમાં ચાર ચાંદ લગાવી દેશેસારા અલી ખાન
આ ક્રિસમસ તમન્ના ભાટિયાના આ રેડ જંપસૂટને તમે ટ્રાય કરી શકો છોતમન્ના ભાટિયા
આ ક્રિસમસ તમે પોતાને ડિફરેન્ટ લુક આપવા માટે આ રેડ લુકને પણ કેરી કરી શકો છોકિયારા અડવાણી
જેકલીને પણ હાલમાં જ પોતાનો આ ક્રિસમસ લુક શેર કર્યો છેજેકલીન ફર્નાન્ડીઝ
For More Stories like this:Click here
Devoleena Bhattacharjeeએ લગ્ન બાદ પ્રથમ વખત શેર કરી ગોર્જિયસ તસવીરો
Explore More