સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રી કીર્તિ સુરેશની ખૂબસૂરતીની ચર્ચા દરેક જગ્યાએ થાય છે
કીર્તિ સુરેશ સાઉથ સિનેમાની બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે
કીર્તિ સુરેશને સાડી પહેરવી ઘણી પસંદ છે. અભિનેત્રી સાડીમાં તસવીરો શેર કરતી રહે છે
સાડીની સાથે-સાથે અભિનેત્રીની પાસે બ્લાઉઝનું પણ શાનદાર કલેક્શન છે
ડિફરેન્ટ લુક ટ્રાય કરવા માટે કીર્તિ સુરેશના આ લુક પરથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે
પોતાના લુકને આકર્ષક બનાવવા માટે કીર્તિ સુરેશના આ ડીપ નેક બ્લાઉઝને કેરી કરી શકાય છે