જાહ્નવી કપૂર ફેમસ સ્ટાર કિડ છે. અભિનેત્રીએ ઘણા ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે
જાહ્નવી ફેશનિસ્ટા ક્વીન છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે
જાહ્નવી કપૂરના સેસી સાડી બ્લાઉઝ લુક્સ 20 પ્લસ ગર્લ્સ ટ્રાય કરીને પોતાના લુકને ગ્લેમરસ બનાવી શકે છે
જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર લાઈટ કલરની સેક્વિન ગોલ્ડન બોર્ડર સાડીમાં પોતાનો ખૂબસૂરત લુક શેર કર્યો છે
આ દિવસોમાં ઈન્ડો-વેસ્ટર્ન સાડીઓનો ખૂબ ટ્રેન્ડ છે
યંગ ગર્લ્સ ડિફરેન્ટ લુક માટે અભિનેત્રીની જેમ બનારસી સાડી કટ સ્લીવ્સ બ્લાઉઝને કેરી કરી શકે છે