90s બ્યૂટી રવીના ટંડનની દીકરી રાશા થડાની ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ ન હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને છવાયેલી રહે છે
બંને મા-દીકરી રવીના અને રાશાની બોન્ડિંગ ઘણી શાનદાર છે
રાશા થડાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને ઈન્ડિયન અને વેસ્ટર્ન લુક્સને લઈને છવાયેલી રહે છે
રાશાએ ઈન્સ્ટાગ્રામ પર પેન્ટ અને બ્રાલેટ વિદ શ્રગમાં પોતાનો આકર્ષક લુક શેર કર્યો છે
હંમેશા પોતાના ઈન્ડિયન લુકમાં જોવા મળતી રાશાએ યેલો કલરના શરારા સૂટમાં ગોર્જિયસ લુક શેર કર્યો છે
આ બ્લેક કલરના મિની સ્કર્ટ ફુલ સ્લીવ્સ ટોપમાં રાશા આકર્ષક લુક આપી રહી છે