નાના પડદાની ફેમસ અભિનેત્રી શિવાંગી જોશી ઘરે-ઘરે પોતાની ઓળખાણ બનાવી છે
શિવાંગી જોશીને મોટાભાગના લોકો નાયરાના નામે ઓળખે છે
શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
શિવાંગી જોશી પાસે સૂટથી લઈને સાડી દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે
ઈન્ડિયન લુક હોય કે પછી વેસ્ટર્ન શિવાંગી દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગે છે
બ્લૂ કલરના લહેંગામાં શિવાંગી જોશી ઘણી સુંદર લાગી રહી છે