આકાંક્ષા પુરી બિગ બોસ ઓટીટીની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકી છે. અભિનેત્રી ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે
હાલ અભિનેત્રી લુક્સને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે
આકાંક્ષા પુરી પોતાના આકર્ષક અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે
આકાંક્ષા પુરીના ગોર્જિયસ એથનિક લુક્સને દિવાળી પર ફોલો કરી શકાય છે
અભિનેત્રીએ હાલમાં પિંક કલરના ગોટા વર્ક સ્લિક સૂટમાં પોતાનો ખૂબસૂરત લુક શેર કર્યો છે
આ શાઈની મસ્ટર્ડ યેલો કલરની સાડીમાં આકાંક્ષા પુરી બલાની ખૂબસૂરત લાગી રહી છે