દરેક છોકરીને સાડી અને ઈન્ડિયન આઉટફિટ કેરી કરવું પસંદ હોય છે
મૌની રોયની પાસે સાડીનું શાનદાર કલેક્શન છે. સ્લિમ ગર્લ્સ તેના સાડી લુક્સને કેરી કરી શકે છે
મૌની રોયએ આજે નાના પડદાની સાથે સાથે મોટા પડજા પર પણ પોપ્યુલારિટી મેળવી છે
સોશિયલ મીડિયા પર મૌની રોયએ પોતાનો લેટેસ્ટ સાડી લુક શેર કર્યો છે
સાડીની સાથે અને મૌની રોયના સેસી બ્લાઉઝ લુક્સ પણ સાડી અથવા લહેંગાની સાથે પેયર કરી શકાય છે
વ્હાઈટ કલરની સાડીમાં મૌની રોયનો આ લુક દરેકને પસંદ આવી રહ્યો છે